ગુજરાત સહિતના 12 રાજ્યોમાં મતદાર યાદીમાં વિશેષ સુધારાનો પ્રારંભ

ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિતના  ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT)માં મતદાર યાદીના ખાસ સઘન સુધારાના (SIR)નો મંગળવાર, 4 નવેમ્બરથી પ્રારંભ કર્યો હતો. દેશની સ્વતંત્રતા પછી નવમી આવી કવાયત છે, છેલ્લે આવી કવાયત 2002-04માં થઈ હતી. આ કવાયતનો વિરોધ પક્ષો જોરદાર વિરોધ કરી રહ્યા છે. વિપક્ષનો આક્ષેપ છે કે સત્તારૂઢ ભાજપ આ કવાયતના નામે મુસ્લિમોના નામો કાઢી નાંખવા માગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *