મહિલાઓ માટે હોમમેકર હોવું એ સરળ નથી : અમિતાભ
ભારતીય મૂળના 34 વર્ષીય ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ ઝોહરાન મામદાનીએ ન્યૂયોર્ક શહેરના મેયરની ચૂંટણીમાં અભૂતપૂર્વ વિજય મેળવી મંગળવાર, 4 નવેમ્બરે ઇતિહાસ રચ્યો હતો. અમેરિકાના સૌથી મોટા શહેરનું સુકાન સંભાળનારા તેઓ પ્રથમ દક્ષિણ એશિયન અને પ્રથમ મુસ્લિમ બન્યાં હતાં. મામદાનીએ ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમો અને રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સ્લિવાને હરાવ્યાં હતાં.